{"product_id":"book-efc1","title":"The Complete Yoga (Gujarati), સમગ્ર યોગ","description":"\u003cp\u003e\u003cstrong\u003e \u003c\/strong\u003e'યોગ' હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ રહ્યું છે. પરંતુ આ લાંબા અંતરાલમાં યોગનો વિશાળ અર્થ ક્યાંક ખોવાઈ ગયો છે. આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં અને આપણા દેશમાં પણ લોકો 'યોગ' ને વ્યાયામની એક પદ્ધતિના રૂપમાં જ જાણે છે.\u003c\/p\u003e\u003cp\u003e          યોગનું સમગ્ર સ્વરૂપ સમજાવવાના હેતુથી સ્વામીજીએ એક લેખમાળા લખી. એ જ લેખોનું સંકલન પુસ્તિકાના રૂપમાં પ્રસ્તુત છે. આશા છે આ પુસ્તિકા વાચકોનું ન કેવળ જ્ઞાનવર્ધન કરશે બલકે સ્વયંને જાણવામાં તથા આત્મોન્નતિના માર્ગ પર અગ્રેસર કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49428542816560,"sku":"BDefc1","price":3.95,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/efc1-Square-cover.jpg?v=1773296339","url":"https:\/\/downpour.com\/products\/book-efc1","provider":"Downpour","version":"1.0","type":"link"}