{"product_id":"book-e95b","title":"SWA SAMWAD KA JADU (GUJARATI EDITION)","description":"\u003cp\u003eસ્વસંવાદ એટલે પોતાની સાથે વાતચીત કરવી. જેને એકાંતમાં , મનમાં કે ગ્રુપમાં રટવાથી જોઈ ન શકનાર પરિવર્તનનો આભાસ થઈ શકે છે. તે ત્યારે ઉપયોગી નીવડે છે જ્યારે વ્યક્તિ જીવનનાં રિમોટ કન્ટ્રોલ દ્વારા પોતાના મન, શરીર,બુધ્ધિ,ચેતના તથા લક્ષ્ય પર નિયંત્રણ રાખે છે. આ વિષય પર સરશ્રી તેજપારખીજી દ્વારા લખેલું પુસ્તક \"સ્વસંવાદ કા જાદુ\" સ્વસંવાદનાં માધ્યમથી ઉત્તમ જીવન મેળવવાના રહસ્યથી પરિચિત કરાવે છે. મૂળ ૫ ખંડોમાં વિભાજિત આ પુસ્તકનાં દરેક ખંડમાં અનેક રોચક વાર્તાઓ દ્વારા તેના મહત્વને ઊંડાણથી સમજાવવામાં આવ્યું છે. સ્વસંવાદનાં દ્વારા વાચક સુખ દુ:ખનાં રહસ્ય, વિચારોની દિશા, સ્વસંવાદ સંદેશ, રોગ નિવારણ, સેલ્ફ રિમોટ કન્ટ્રોલ, કાર્યની પૂર્ણતા, નફરતથી મુક્તિ , ઉત્તમ સ્વસંવાદ અને નવા વિચારોને મેળવવાનાં ઉપાય જાણી શકે છે. સરશ્રી કહે છે - સકારાત્મક સ્વસંવાદ પર વિશ્વાસ રાખવાથી જ ઉત્તમ જીવન જીવવાનો રસ્તો મેળવી શકાય છે. ભાવનાઓમાં ભક્તિ અને શક્તિની યુક્તિ દ્વારા કુદરતથી સીધો સંવાદ સ્થાપિત કરી શકાય છે. બધુ મળીને આ પુસ્તક સ્વસંવાદનાં મહત્વને દર્શાવી વાચકોને નવી દિશા આપે છે. પુસ્તકમાં મોટાભાગે સરળ શબ્દોનો જ પ્રયોગ થયો છે, જેનાથી વાચકો નો દરેક વર્ગ સરળતાથી શબ્દોનાં સારને ગ્રહણ કરી લે છે. તથા વાર્તા અને ઉદાહરણોનો અનોખો પ્રયોગ વાચકોને આકર્ષિત પણ કરે છે.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49430305669424,"sku":"BDe95b","price":7.95,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/e95b-Square-cover.jpg?v=1773267705","url":"https:\/\/downpour.com\/products\/book-e95b","provider":"Downpour","version":"1.0","type":"link"}